ભાવનગરપ્રભુદાસ તળાવ મફતનગર ખુલ્લા મેદાનમાં લાગી આગ by suprabhatsaurashtraMarch 3, 20220 શહેરના પ્રભુદાસ તળાવના મફતનગર વિસ્તારમાં અચાનક કોઈ કારણોસર ખુલ્લા મેદાનમાં આગ લગતા દોડધામ મચી હતી આઘ્ત્ન બંતા ફાયર વિભાગને જાણ કરતાં તત્કાલ ઘટનાસ્થળે દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો.