Suprabhat Saurashtra
Breaking News
ભાવનગર

તા.૨૪ માર્ચના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

જિલ્લા કક્ષાનો માર્ચ-૨૦૨૨નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૦૩/૨૦૨૨ના રોજ ૧૧:00 કલાકે કલેકટર કચેરી ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૩/૨૦૨૨ સુધીમાં રજાના દિવસો સિવાય રોજ સવારના ૧૧:૦૦ કલાક થી ૬:૧૦ કલાક સુધી કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામુહિક પ્રશ્નો સિવાયના પડતર પ્રશ્નો તથા રજૂઆત અંગેની અરજીઓ કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે રજુ કરવા અધિક કલેક્ટરશ્રી ભાવનગરની યાદીમા જણાવવામાં આવેલ છે.

संबंधित पोस्ट

suprabhatsaurashtra

યુક્રેનના સમરાંગણમાં ફસાયેલા ભાવનગરના 24 વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા, તંત્ર સહિત વાલીઓએ રાહતનો શ્વાસ લીધો

suprabhatsaurashtra

જિલ્લામાં 5 દિવસ બાદ આજે કોરોનાના નવા બે કેસ નોંધાયા, 1 દર્દી ડિસ્ચાર્જ

suprabhatsaurashtra

મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પ્રતિબદ્ધ બોટાદ જિલ્લા પોલીસ કુલ-૪૫૦૦ મહિલાઓને અપાઇ જુડો-કરાટેની તાલીમ

suprabhatsaurashtra

ભાવનગર શહેરની કનેક્ટિવિટી વધારવા 21.60 કિલોમીટરનો રિંગ રોડ નિર્માણ પામશે, બજેટમાં સરકારે 297 કરોડ ફાળવ્યાં

suprabhatsaurashtra

દામનગરમાં આવેલ કબ્રસ્તાનમાં શોટ સર્કિટને કારણે લાગી આગ

suprabhatsaurashtra